અમદાવાદના કૃષ્ણનગરમાં એક અસામાજિક તત્વએ પાન પાર્લર સંચાલકને ઢોરમાર માર્યો

September 10, 2019 995

Description

અમદાવાદના કૃષ્ણનગરમાં એક અસામાજિક તત્વએ પાન પાર્લર સંચાલકને ઢોરમાર માર્યો છે. ઉધારમાં પાન મસાલા ખાતા જયદીપ દેસાઇ ઉર્ફે જેડી પાસે વિનોદ પટેલે ઉધારના 700 રૂપિયા માંગ્યા હતા. જેમાં પૈસા માંગ્યા તો જેડીએ વિનોદ પટેલને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. જેના કારણે ઇજાગ્રસ્ત વિનોદ પટેલને હોસ્પિટલ ખસેડાયા હતા. તેમજ વિનોદ પટેલે જેડી સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

Leave Comments