અમરાઈવાડી બેઠક પર અત્યાર સુધીમાં 26% મતદાન નોંધાયું

October 21, 2019 1010

Description

ગુજરાત વિધાનસભાની અમરાઈવાડી, થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ અને લુણાવાડા એમ છ બેઠકોની પેટા ચૂંટણી માટે આજે સવારે 8વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે, સાંજે 6 વાગ્યા સુધી મતદારો પોતાનો વોટ આપી શકશે તેના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.  ત્યારે  અમરાઈવાડી બેઠક પર અત્યાર સુધીમાં 26% મતદાન નોંધાયું છે.

Leave Comments