ગુજરાતમાં અમિત શાહ દ્વારા ઘર ઘર ચાલો અભિયાનનો પ્રારંભ : પાર્ટ-1

February 12, 2019 950

Description

ભાજપ દ્વારા રાજ્યની 26 લોકસભા બેઠકો મેળવવાના નિર્ધાર સાથે આજે ઘર ઘર ચાલો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે બોલતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતુ કે ભાજપ છેલ્લી ચૂંટણી કરતાં પણ વધારે મતોથી ચૂંટાઇને આવશે.

Leave Comments