અમિતશાહનો સાણંદમાં ભવ્ય રોડ શો, કાર્યકરોમાં અદમ્ય ઉત્સાહ

April 21, 2019 1595

Description

લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર પ્રસાર માટે રાજ્યમાં ગણત્રીના કલાકો બાકી રહ્યાં છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાના મત વિસ્તારમાં ઝંઝાવતી પ્રચાર કરશે. સવારથી લઇને સાંજના પાંચ વાગ્યા સુધી શાહ બેઠકો અને રોડ શૉ પણ યોજશે. સવારે 9 વાગ્યાથી ઇને બપોરના 12 વાગ્યા સુધી અમિત શાહ વિવિધ વોર્ડના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે બેઠક યોજશે. અને ત્યાર બાદ સાણંદમાં રોડ શૉ કર્યો.

Leave Comments