અમિત શાહે પરિવાર સાથે કર્યુ મતદાન, લોકોને કરી મતદાનની અપીલ

April 23, 2019 1880

Description

નારણપુરા સબ ઝોનલ ઓફિસ ખાતે મતદાન કર્યુ છે. અમિત શાહે જણાવ્યું કે, આખા દેશમાં ઉત્સાહ સાથે મતદાન થઈ રહ્યું છે. તમારો એક મત દેશને સમૃદ્ધ બનાવી શકે છે.

 

Leave Comments