સરકારે તઘલખી નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી : અમિત ચાવડા

October 16, 2019 785

Description

બિન સચિવાલયની પરીક્ષા મુદ્દે અમિત ચાવડાએ ટ્વીટ કર્યુ છે. ટ્વીટમાં લખ્યું કે ગુજરાતના યુવાશક્તિનો વિજય થયો છે. સરકારે તઘલખી નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી છે. લોકશાહી સંગઠન શક્તિ સર્વોપરી છે.

Tags:

Leave Comments