આર્થિક મંદી મુદ્દે CM રૂપાણીના નિવેદન પર અમિત ચાવડાના પ્રહાર

September 24, 2019 1310

Description

આર્થિક મંદી મુદ્દે CM રૂપાણીના નિવેદન પર અમિત ચાવડાએ પ્રહાર કર્યા છે. મુખ્યમંત્રીને જમીની હકીકતનો ખ્યાલ નથી. રાજકોટમાં મંદીને લઈ વેપારીઓનો વિરોધ સામે આવ્યો છે. મંદીના કારણે અનેક ધંધા- વેપાર બંધ થઈ રહ્યા છે.

Leave Comments