BJP CBIનો દુરઉપયોગ કરી રહી છે : અમિત ચાવડા

February 4, 2019 1220

Description

ચીટ ફંડ કૌભાંડ મામલે દરોડા બાદ મોદી સરકારના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ધરણાં ઉપર બેઠા છે. જેને લઇને કોંગ્રેસના અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. સીબીઆઈ તપાસ સંસ્થા છે. તપાસ કરવાની ધરપકડ કરવાની કાયદાકીય પદ્ધતિ છે.
BJP પોતાના ઇશારે લોકો ની ધરપકડ કરી રહી છે. અધિકારીઓએ અનેક કૌભાંડ ને બહાર લાવવા ની વાત કરી છે ત્યારે BJPએ પોતના પદ પરથી તેમને હટાવી દેવાની કામગીરી કરી છે.

Leave Comments