અમદાવાદના શ્યામલમાં આવેલા જ્વેલર્સને AMCએ કર્યો દંડ

July 19, 2019 470

Description

અમદાવાદના શ્યામલમાં આવેલા જ્વેલર્સને દંડ ફટકારવામાં આવ્યો છે. હરિત જ્વેલર્સને ફૂટપાથ ઉપર દબાણ અને ગેરકાયદે મંડપ બાંધવા બદલ AMCએ દંડ ફટકાર્યો છે. JET ટીમ દ્ગારા અત્યાર સુધીનો સૌથી મોટો દંડ વસુલાયો છે.

Leave Comments