AMCનો કર્મચારી રૂ.11500ની લાંચ લેતા ઝડપાયો

February 11, 2019 635

Description

આજના સૌથી મોટા સમાચાર જે કોર્પોરેશનના કમિશ્નર વિજય નેહરા પોતાના કડક સ્વાભાવ માટે જાણીતા છે તે જ AMCનો કર્મચારી રૂ.11500ની લાંચ લેતા ઝડપાયો છે.

જી હાં જુનિયર ક્લાર્ક પરેશ પટેલ લાંચ લેતા ઝડપાયો છે. ગુમાસ્તા ધારાનું પ્રમાણપત્ર મેળવવા લાંચ માંગી હતી, જે બાદ નવા પશ્ચિમ ઝોનની બોડકદેવ ઓફિસમાં ACBની ટ્રેપમાં તે ફસાઈ જતા રંગેહાથે ઝડપાઈ ગયો હતો.

Leave Comments