અમદાવાદની પરિણીતાની છેડતી કરતા જવું પડ્યું જેલ

May 23, 2020 725

Description

પોતાના ફ્લેટમાં રહેતી પરિણીતા પર તેની નજર બગડી હતી. આવતા જતા તે તેની છેડતી કરતો હતો. પરંતુ તેને તેની આ હરકત ભારે પડી. તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો. ક્રાઇમ એલર્ટમા જુઓ અમદાવાદનો આ રિપોર્ટ.

Leave Comments