અમદાવાદમાં યુવતી પર એસિડ એટેકની ધમકીની ફરિયાદ

January 13, 2020 650

Description

અમદાવાદમાં યુવતી પર એસિડ એટેકની ધમકીની ફરિયાદ કરવામાં આવી છે. જેમાં કૃષ્ણનગરમાં યુવતીને પાડોશમાં રહેતા યુવકે  ધમકી આપી છે. તેમજ અન્ય યુવક સાથે લગ્ન કરીશ તો એસિડ એટેક કરવાની ધમકી આપી હતી. પરિવાર બહારગામ ગયો હોવાથી પાડોશીએ ધમકી આપ્યાનો આરોપ છે. તેમજ યુવતીની શારીરિક છેડતી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. જેમાં કૃષ્ણનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Leave Comments