અમદાવાદમાં એક તરફી પ્રેમમાં યુવતિને એસિડ એટેકની ધમકી

January 14, 2020 125

Description

ખેડાના મહુધામાં જ્યાં એક પરિવાર પર જમાઇએ એસિડ એટેક કર્યો હતો. અને પરિવારજનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તો અમદાવાદમાં એક તરફી પ્રેમમાં યુવતીને એસિડ એટેકની ધમકી આપી છે. કારણ કે તે યુવતી બીજે લગ્ન કરે તે તેને પસંદ નહોતું.

 

 

Leave Comments