અમદાવાદ : ઠગ બંટી બબલી

July 9, 2020 440

Description

પૈસા કમાવવા ગઠીયાઓ કેવા કેવા પેંતરા રચે છે તેનો પુરાવો અમદાવાદમાં જોવા મળ્યો.. એક ઠગ બંટી બબલીએ ક્યાંક પ્રેસનુ નામ વટાવ્યુ.. તો ક્યાંક ખાખીનુ નામ.. અને લગાવ્યો લાખોનો ચૂનો.. કોણ છે આ ઠગ બંટી બબલી.. જુઓ ક્રાઇમ એલર્ટના આ રિપોર્ટમાં

Leave Comments