નણદોઈએ કરી યુવતીની હત્યા, કારણ જાણી પોલીસ પણ ચોંક્યા

January 19, 2020 905

Description

6 જાન્યુઆરીએ અમદાવાદના સાણંદની કેનાલમાં યુવતીની લાશ તરીને આવી હતી. તેનો ભેદ ઉકેલાઇ ગયો છે. જેમાં યુવતીને તેના જ નંણદોઇએ મોતને ઘાટ ઉતારી હતી. કારણ જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠ્યા.

 

 

Leave Comments