અમદાવાદ: પોલીસકર્મીનો વીડિયો વાયરલ, માસ્ક પહેર્યા વગર વાહન ચેકિંગ

June 30, 2020 920

Description

અમદાવાદ: પોલીસકર્મીનો વીડિયો વાયરલ થયો છે. માસ્ક પહેર્યા વગર વાહન પોલીસ ચેકિંગ કરે છે. ચાલકે વીડિયો ઉતારતા પોલીસે ધમકી આપી. સરદારનગર વિસ્તારનો વીડિયો હોવાનું અનુમાન છે.

Leave Comments