અમદાવાદ: કાકાએ ભત્રીજી સાથે દુષ્કર્મ આચર્યુ

June 30, 2020 710

Description

અમદાવાદ: સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. કાકાએ ભત્રીજી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યાં છે. સોલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Leave Comments