અમદાવાદ ઈસરોમાં ભીષણ આગ, ફાયરની 25 ગાડીઓ ઘટનાસ્થળે

May 3, 2018 1685

Description

અમદાવાદ ઈસરોની 37 નંબરની બિલ્ડીંગમાં મશીનરી વિભાગમાં ભીષણ આગ ફાટી નીકળી છે. હાલ ફાયર બ્રિગેડની 25 ગાડીઓ ઘટનાસ્થળે છે. ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો છે.  અહીં 10 જેટલી એમ્બ્યૂલન્સ પણ ઘટના સ્થળે છે.

ઇસરોની આ આગ બુઝાવવા માટે ફાયરનાં 60થી વધુ જવાનો કામે લાગ્યા છે. આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ક્યા કારણોસર આ આગ લાગી તે હાલમાં જાણવા મળી શક્યું નથી.

Tags:

Leave Comments