અમદાવાદના નિકોલમાંથી ઝડપાયું જુગારધામ

May 23, 2020 380

Description

લૉકડાઉનના કારણે એક તરફ આખુ વિશ્વ આર્થિક તંગી અનુભવી રહ્યુ છે. ત્યારે અમદાવાદના નિકોલમાં બિંદાસ રીતે પૈસાનો જુગાર રમાતો હતો. અને પોલીસે દરોડા પાડ્યા. પરંતુ અહીં. પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઇ.

Leave Comments