અમદાવાદના સાણંદમાં ગુલમોહર ગ્રીન્સ ખાતે ખેલૈયાઓ ગરબે રમ્યા

October 8, 2019 755

Description

નવલી નવરાત્રીના છેલ્લાં નોરતે ગરબાની રમઝટ જોવા મળી.. અમદાવાદના સાણંદ ખાતે ગુલમોહર ગ્રીન્સ ખાતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા.. નવલી નવરાત્રીની સમાપ્તી સાથે જ ખેલૈયાઓ ગરબા ગ્રાઉન્ડ પર રમઝટ બોલાવી દીધી…

Leave Comments