અમદાવાદ સિવિલ હોસ્પિ.નો વિવાદિત વીડિયો વાયરલ

May 6, 2020 4295

Description

અમદાવાદ સિવિલ હોસ્પિટલનો વિવાદિત વીડિયો વાયરલ થયો છે. જેમાં દર્દીએ રડતા રડતા વીડિયો વાયરલ કર્યો છે. ત્યારે સિવિલમાં સારવાર ન થતી હોવાનો આરોપ લગાવાયો છે. જેમાં દર્દી સામે 10 લોકોના મોત થયાનો વીડિયોમાં દાવો કરાયો છે. ત્યારે સારવાર માટે આજીજી કરતો વીડિયો વાયરલ થયો છે.

Leave Comments