ટ્રમ્પને આવકારવા શહેરના વિવિધ બ્રિજને શણગારવામાં આવ્યા

February 22, 2020 995

Description

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ અમદાવાદ આવી રહ્યાં છે. ત્યારે ટ્રમ્પને આવકારવા શહેરના વિવિધ બ્રિજને શણગારવામાં આવ્યા. સુભાષ બ્રિજ, દધીચી ઋષી બ્રિજ અને ચિમનભાઈ બ્રિજને સજાવાયા.

ત્રણેય બ્રિજને અલગ-અલગ ડિઝાઈન મારફતે રોશનીથી સજાવાયા. સાથે જ શહેરના અનેક BRTS બસ સ્ટોપને પણ વિવિધ પ્રકારની લાઈટોથી શણગારવામાં આવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા અમદાવાદ શહેરને નવોઢાની માફક શણગારવામાં આવ્યું છે.

 

 

 

Leave Comments