અમદાવાદ બોપલ કસ્ટોડિયલ ડેથ કેસ, CID ક્રાઈમને તપાસ સોંપાઈ

January 11, 2019 1835

Description

અમદાવાદથી બોપલ કસ્ટોડિયલ ડેથ કેસ મામલે આ સમાચાર મળી રહ્યા છે. આ કેસની તપાસ CID ક્રાઈમને સોંપવામાં આવી છે.  પીડિત પરિવારે HCમાં પિટિશન કરી હતી.

ચોરી કેસમાં સુરુભા ઝાલા નામના વ્યક્તિની ધરપકડ કરાઈ અને કસ્ટડીમાં જ તેનું મોત થયું તેવો પરિજનોએ કર્યો આક્ષેપ હતો. PSI અને 2 કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય Dy.SP પાસેથી તપાસ CIDને સોંપી દેવામાં આવી છે.

Leave Comments