અમદાવાદ : ધોળકા ભાજપના કાર્યકર્તાઓનો વીડિયો વાઇરલ

May 16, 2020 1640

Description

અમદાવાદમાં ભાજપના કાર્યકર્તાઓની ઉજવણી ભારે પડી છે. જેમાં ધોળકામાં ફટાકડા ફોડી ઉજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તેમાં ભૂપેન્દ્રસિંહને SC સ્ટે મળતા કાર્યકર્તાએ ગઈકાલે ઉજવણી કરી હતી.

Leave Comments