CCTV : અમદાવાદના કોચરબ આશ્રમ પાસે યુવક પર હુમલો

October 9, 2019 980

Description

અમદાવાદના કોચરબ આશ્રમ પાસે યુવક પર હુમલાની ઘટના બની છે.. મિલકતને લઈને ભાઈએ કર્યો ભાઈ પર હુમલો કર્યો છે.. રિવોલ્વર અને છરી લઈને આવેલા 2 આરોપી હુમલો કરી ફરાર થઇ ગયા છે.. હુમલાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે.. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે.. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave Comments