ટ્રાવેલ્સની બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, 15 લોકો ઇજાગ્રસ્ત

January 12, 2019 290

Description

અમદાવાદમાં બાવળા સરખેજ રોડ પર આવેલા નવાગામ પાટિયા પાસે ટ્રાવેલ્સની બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. બસ અમદાવાદથી વેરાવળ જઇ રહી હતી. ત્યારે આ અકસ્માત સર્જાયો છે.

Leave Comments