અમદાવાદ – 17 વર્ષના સગીરે 7 વર્ષના બાળકનું અપહરણ કર્યુ

January 13, 2021 410

Description

અમદાવાદ ગ્રામ્ય કણભામાં 7 વર્ષના બાળકનનું 17 વર્ષના સગીરે અપહરણ કર્યું છે. અને બાળકને હેમખેમ છોડાવવા માટે 30 લાખની ખંડણી માંગી હતી. ગ્રામ્ય SOG, LCB, અને કણભા પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે.

અને 17 વર્ષના સગીરની ધરપકડ કરી છે. આરોપી બાળકને લઇને ગેરતપુર રેલ્વે લાઈન તરફ ભાગ્યો હતો. જેમાં આરોપીએ પોતાનું પણ અપરહણ થયાની ખોટી વાત ફેલાવી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

 

Leave Comments