અમદાવાદમાં દારૂની મહેફીલ માણતા 10 નબીરા ઝડપાયા

October 21, 2019 1625

Description

નવા વિકસી રહેલા વિસ્તારમાં બેરોકટોક દારૂની મહેફીલ જામી હતી.. અને તે દારૂની મહેફીલના રંગમાં ભંગ પાડ્યો પોલીસે.. અને 10 નબીરાઓને અંદાજે એક કરોડના મુદ્દામાલ સાથે ઝડપી લીધા.. તમે પણ જુઓ નબીરાઓની હાઇપ્રોફાઇલ દારૂપાર્ટી

Leave Comments