અમદાવાદના વટવામાં કસ્ટોડિયલ ડેથને લઇને લોકોનો હોબાળો

December 5, 2018 965

Description

અમદાવાદમાં કસ્ટોડિયલ ડેથ બાદ વટવામાં લોકોએ હોબાળો કર્યો હતો અને કેટલાક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે પોલીસ બે યુવકોને પુછપરછ માટે લાવી હતી જેમાંથી વહાબ નામના યુવકનું પુછપરછ દરમ્યાન મોત થયું હતુ. મૃતકના પરિવારનો આરોપ છે કે પોલીસના મારથી યુવકનું મોત નિપજ્યુું હતુ.

Leave Comments