સ્વાઈન ફ્લૂથી 55ના મોત બાદ પણ તંત્ર બેદરકાર, કહ્યું ગભરાવાની જરૂર નથી

February 12, 2019 1520

Description

સ્વાઈન ફ્લૂથી 55 ના મોત બાદ પણ તંત્ર ઊંઘમાં જોવા મળી રહ્યું છે. 55ના મોત બાદ પણ તંત્ર કહે છે કે ગભરાવાની જરૂર નથી, દર વર્ષે રોગચાળાની રિ-સાઈકલમાં તંત્ર ઊંઘતું ઝડપાય છે, સારવાર માટે પણ હાઈકોર્ટમાં દરવાજા ખખડાવા પડે છે ,

કોર્ટની ફટકાર બાદ પણ આરોગ્ય વિભાગ જાગતું નથી, સરકારી ચોપડે 55ના મોત, જ્યારે 80થી વધુના મોત થયા છે, સ્વાઈન ફ્લૂની ગ્રામીણ વિસ્તારોમાં ગંભીર સ્થિતિ છે, હાઈકોર્ટની ફટકાર બાદ જ તંત્ર દોડધામ કરે છે

Tags:

Leave Comments