અમદાવાદના વાડજમાં યુવકે કર્યો એસિડ એટેકનો પ્રયાસ

February 21, 2020 260

Description

ઘરની બાજુમાં જ જો અસામાજિકો રહેતા હોય. અને તેમને ઠપકો આપતા એસિડ એટેકનો પ્રયાસ થાય તો શું કરવું..? આવો જ એક પ્રયાસ અમદાવાદના વાડજમાં થયો. અને પોલીસે પણ કંઇક જુદી જ ફરિયાદ નોંધી.

Leave Comments