લાંચિયા અધિકારીઓ પર ACBએ સકંજો કસ્યો

October 17, 2020 155

Description

લાંચિયા અધિકારીઓ પર ACBએ સકંજો કસ્યો છે. જેમાં દાહોદમાં અધિકારી સામે અપ્રમાણસર મિલકતનો કેસ કર્યો છે. તેમાં વર્ગ-3 કર્મચારી લક્ષ્મીકાંત સામે ગુનો દાખલ કર્યો છે.

Leave Comments