વેજલપુરમાં કસ્ટોડિયલ ડેથ થતાં પોલીસનો કાફલો દોડતો થયો

September 27, 2020 1010

Description

અમદાવાદના વેજલપુરમાં કસ્ટોડિયલ ડેથ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો દોડતો થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારના કેસમાં સાત આરોપી ઓની ધરપકડ કરી હતી, જેમાના એક આરોપીનું કસ્ટડીમાં મોત થયું છે. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

Leave Comments