ક્રાઈમ એલર્ટ, દેત્રોજના મદ્રીસણા ગામમાં જૂની અદાવતમાં હત્યા

March 14, 2019 1295

Description

અમદાવાદના દેત્રોજમાં ખેલાયો ખૂની ખેલ અને ધારદાર હથિયાર અને બંદુકની ગોળીથી એક જીવ લઈ લીધો. ખૂની ખેલ પાછળ એક જુની અદાવત કારણભૂત હતી.

મહેસાણા જીલ્લાનાં જોટાણા કટોસણ ધનુસરાનાં રહેવાસી વિષ્ણું ઝાલા કેટલાક ઘણા સમયથી પોતાના મોસાળ અમદાવાદનાં દેત્રોજ ખાતે રહેતા હતા. મોસાળ મદ્રીસણા ગામનાં બસ સ્ટેંડ પર બેઠા હતા. ત્યારે ખૂની ખેલ ખેલાઈ ગયો. અચાનક બે કાર આવી અને તેમાંથી કેટલાક શખ્સો ગાડીમાંથી હથિયાર સાથે ઉતર્યા અને વિષ્ણુ ઝાલાને મોતને ઘાટ ઉતાર્યો.

Leave Comments