અમદાવાદના ઈસરોમાં આગ લાગી, ફાયર બ્રિગેડની 6 ગાડી ઘટના સ્થળે

December 28, 2018 1790

Description

અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારમાં આવેલા ઈસરો(ISRO) માં આગ લાગી હોવાની માહિતી મળી છે. શુક્રવારે બપોરના આગ લાગવાની ઘટના ઘટી હોવાનું જણાયું છે. આગ અંગેની માહિતી ફાયરને કરાતા તાત્કાલિક ધોરણે અમદાવાદ ફાયર બ્રિગેડની છ ગાડીઓને ઘટના સ્થળે આવી પહોંચી હતી. આગ લાગવાનું કારણ અકબંધ

Leave Comments