અમદાવાદ નજીક જેતલપુરમાં ગોડાઉનમાં લાગી ભીષણ આગ

March 14, 2019 1190

Description

અમદાવાદ નજીક જેતલપુરમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આ આગ લગ્નના ડેકોરેશનના ગોડાઉનમાં લાગી હતી. જે બાદ ફાયરની 10 ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી જોકે, આગ લાગવાનુ કારણ હજુ સુધી અકબંધ છે.

Leave Comments