અમદાવાદમાં નશેડી કાર ચાલક યુવતીએ પરિવારને લીધો અડફેટે

March 14, 2019 1535

Description

અમદાવાદમાં નશામાં ધૂત કાર ચાલક યુવતીએ એક પરિવારને અડફેટે લીધો છે. બોપલના સોબો સેન્ટર નજીક દારૂના નશામાં ધૂત બંને યુવતીઓ કાર લઈને જઈ રહી હતી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક પરિવારને તેમણે અડફેટે લીધો છે. સાથે જ પરિવાર સાથે મારામારી પણ કરી તેમજ મહિલા પોલીસ કર્મચારી સાથે પણ યુવતીએ મારામારી કરી છે. આ મામલે બોપલ પોલીસે બંને યુવતીઓ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Leave Comments