અમદાવાદના અમરાઈવાડીમાં 75 વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન

October 21, 2019 830

Description

અમદાવાદના અમરાઈવાડીમાં 75 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું છે. ખાટલામાં મતદાન મથક સુધી વૃદ્ધાને લાવવામાં આવ્યા હતાં. અશક્ત અને બિમાર હોવાથી મતદાન મથક સુધી લાવવામાં આવ્યા હતાં. વૃદ્ધાએ મતદાન કરવા અપીલ કરી હતી.

Leave Comments