અમદાવાદના નિકોલમાં 7 રાઉન્ડ ફાયરિંગ

March 13, 2019 995

Description

અમદાવાદના નિકોલમાં 7 રાઉન્ડ ફાયરિંગ થતા ચકચાર મચી જવા પામી છે. નિકોલના પંચવટી ચાર રસ્તા પર એક્સ આર્મીમેન દ્રારા ફાયરિંગ કરાતા એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે… સામાન્ય બોલાચાલી બાદ એક્સ આર્મી મેન ને ગુસ્સો આવી ગયો હતો.. એમાં તો તેણે તેની પાસે રહેલી રિવોલ્વર કાઢી 5 રાઉન્ડ ફાયરિંગ કરી દિધુ હતુ.. ત્યારે ઈજા પામનાર શખ્સને સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યો છે. તથા નિકોલ પોલીસે સમગ્ર ઘટનામાં એક્સ આર્મીમેનની અટકાયત કરી છે.

Tags:

Leave Comments