ધોલેરા – પીપળી હાઈવે પરથી 5 ટ્રક અને એક પિકઅપ વાન પલટી

August 12, 2019 2615

Description

અમદાવાદના ધોલેરા હાઈવે પાસે વરસાદી પાણી ભરાયા છે. અહીં ધોલેરા – પીપળી હાઈવે પાસે રોડ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો જેના કારણે હાઈવે પરથી 5 ટ્રક અને એક પિકઅપ વાન પલટી ગઇ હતી. પાણીનો પ્રવાહ વધતા હાઈવે પરથી અનેક વાહનો પાણીમાં ખેંચાયા હતા.

Leave Comments