જાણો, મીસીસ UNનો ખીતાબ મેળવનાર નીપા શુક્લા વિશે આ ખાસ વાતો

March 8, 2019 395

Description

આજે 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે મળીએ નીપા શુક્લાને જેમણે 47 વર્ષે મીસીસ યુનાઈટેડ નેશન્સ 2017નો ખીતાબ મેળવ્યો અને અમદાવાદ સાથે ગુજરાતનું નામ રોશન કર્યું.

નીપા શુક્લા 47 વર્ષે આ ખીતાબ મેળવનાર પ્રથમ અમદાવાદી મહિલા છે. ફીટનેસ,લુક,મહેતન અને લગનથી આ ખીતાબ જીત્યા. ત્યારે મહિલા દિવસે શું છે તેમનો ખાસ સંદેશ આવો જોઈએ..

Leave Comments