શોંપિગ ફેસ્ટીવલનું આકર્ષણ, 20 ફૂટની લાંબી બેગને ગિનિસ બુકમાં સ્થાન

January 17, 2019 4040

Description

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે સૌથી મોટા શોપિંગ ફેસ્ટિવલનુ પીએમ મોદીના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવશે. ઘર વખરી, ગૃહ સુશોભન તેમદ ગારમેન્ટ સહિત વિવિધ વસ્તુઓનુ વેચાણ થશે.

અમદાવાદીઓને વ્યાજબી ભાવે વસ્તુ મળી રહે તે માટે આકર્ષક ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવ્યુ છે. રાજ્યના વિવિધ વેપારીઓને પ્લેટફોર્મ મળી રહે તે માટે અવનવી વસ્તુઓના સ્ટોલ જોવા મળ્યા. આ ઉપરાંત 36 બાય 20 ફૂટની લંબાઇ ધરાવતી શોપિંગ બેગ આકર્ષણનુ કેન્દ્ર બની છે. 20 ફૂટ પહોળી શોપિંગ બેગ ગિનિસ બુકમાં નામ નોંધાવશે.

Tags:

Leave Comments