ઈસ્કોન ખાતે 108 વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો, જુઓ Video

November 8, 2018 560

Description

નવા વર્ષની શરૂઆત લોકો વિવિધ રીતે કરતા હોય છે. જેમાં કોઈક મિસ્ટાન ખાઈને ઉજવણી કરે તો કોઈક ફટાકડા ફોડી નવા વર્ષનું વેલકમ કરે છે. ત્યારે ભગવાનના પણ નવા વર્ષે લોકો આર્શિવાદ લેવા મંદિરે જતા હોય છે. મંદિરએ આર્શિવાદની સાથે અનોખા ભોગ પણ ઘરાવવામાં આવે છે. જેમાં ઈસ્કોન ખાતે 108 વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો છે. સાથે દર વર્ષે કોઈ થીમ પર ભોગ ધરાવવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે પણ ગોવર્ધન પર્વત શિરાથી બનાવવામાં આવ્યો છે. જેના દર્શને ભક્તોની ભિડ મંદિરે ઉમટી છે.

Leave Comments