અમદાવાદ શહેર અને રાજ્યમાં નશાના દૂષણને નાબૂદ કરવા પોલીસ કામે લાગી

September 15, 2021 425

Description

અમદાવાદ શહેર અને રાજ્યમાં નશાના દૂષણને નાબૂદ કરવા પોલીસ કામે લાગી છે.. પરંતુ રાજ્ય બહારના ડ્રગ્સ ડિલરોના કારણે ગુજરાતમાં નશાનો કારોબાર હજૂ પણ ધમધમી રહ્યો છે.. અમદાવાદમાં મુબંઈના થાણેથી આવેલા 2 ડ્રગ ડિલરો સહિત લોકલ ડ્રગ્સ માફિયાની પોલીસે ધરપકડ કરી છે.. કોણ છે આ ડ્રગ્સ માફિયા અને કેવી રીતે અમદાવાદમાં ડ્રગ્સનું વેચાણ કરતા હતા જુઓ આ રિપોર્ટમાં…

Leave Comments

News Publisher Detail