અમદાવાદના સોલામાં ડબલ મર્ડરનો કેસ સામે આવ્યો. ક્રાઈમ બ્રાંચના મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ધામા. 4 આરોપી પોતાના વતન નાસી ગયાનું સામે આવ્યું છે. MPના ગ્વાલિયરના ગીઝોરામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું. CCTV અને બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચનું ઓપરેશન. ક્રાઈમ બ્રાંચની 4-4 ટીમ બંને રાજ્યમાં પહોંચી.
યુવાઓ જોબ સિકર નહી પરંતુ જોબ ગિવર બને તે હેતુથી દેશમાં સ્ટાર્ટ અપ ઇન્ડીયાને મહત્વ આપવામા આવી રહ્યુ છે ત્યારે મહીલા દિને ખાસ મહિલાઓ માટે વી સ્ટાર્ટ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે ગુજરાતની દિકરીઓ ફક્ત ગરબા જ રમે તેવુ નહી પરંતુ દેશના નિર્માણમાં ભાગીદાર બને. […]
અમદાવાદના બોપલમાં રહેણાંક વિસ્તારમાં સ્મશાન બનાવતા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. આસાપાસની સોસાયટીની 40 સોસાયટીના રહીશોએ સ્મશાનને રહેણાંક વિસ્તારથી દૂર ખસેડવા માગ કરી છે. તેમજ ઉગ્રઆંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.
BCCIએ IPL 2021ની કરી જાહેરાત 30 મેએ અમદાવાદમાં IPLની ફાઈનલ રમાશે 14માં સિઝનની પ્રથમ મેચ 9 એપ્રિલે રમાશે ચેન્નાઈ, મુંબઈ, અમદાવાદ, દિલ્હીમાં રમાશે મેચ બેંગલોર, કોલકાતામાં પણ રમાશે IPL મેચ
BCCIએ IPL 2021ની જાહેરાત કરી. 30 મેએ અમદાવાદમાં IPLની ફાઈનલ રમાશે. 14માં સિઝનની પ્રથમ મેચ 9 એપ્રિલે રમાશે. ચેન્નાઈ, મુંબઈ, અમદાવાદ, દિલ્હીમાં મેચ રમાશે. બેંગલોર, કોલકાતામાં પણ રમાશે IPL મેચ.
8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે અમદાવાદ પોલીસ દ્વારા રવિવારે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. અમદાવાદ શહેર પોલીસ દ્વારા રિવરફ્રન્ટ ખાતે પિંકાથોનનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં મોટી સંખ્યામાં મહિલા કોન્સ્ટેબલે ભાગ લીધો. મહિલા પોલીસ અધિકારી દ્વારા પોતાની હેલ્થ માટે સમય ફાળવવા મહિલા પોલીસ કર્મીઓને અપીલ કરવામાં આવી .
અમદાવાદમાં વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે. દેશભરમાં આચરેલા ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. શેરબજારમાં રોકાણ કરાવી આચરતા હતા છેતરપિંડી. સાયબર ક્રાઈમે ઈન્દોરમાં ચાલતું કોલ સેન્ટર ઝડપ્યું છે. ડિઝાઈન ડ્યુડના ઓથા હેઠળ ચાલતું કોલ સેન્ટર ઝડપાયું.
રાજ્યમાં કોરોનાની ફરી એકવાર વિકરાળ સ્થિતી જોવા મળી છે. મહાનગરોમાં કોરોનાએ મોટો ઉથલો માર્યો છે. સુરતની સ્થિતી ફરી એકવાર સ્ફોટક થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. એક જ દિવસમાં સૌથી વધુ 134 કેસ નોંધાયા અમદાવાદમાં પણ 124 કેસ અને એક મોત નોંધાયું. સૌરાષ્ટ્રમાં પણ વકરી રહ્યો છે કોરોના. રાજકોટમાં એક જ દિવસમાં નવા 58 કેસ […]
8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે અમદાવાદ પોલીસ દ્વારા રવિવારે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. અમદાવાદ શહેર પોલીસ દ્વારા રિવરફ્રન્ટ ખાતે પિંકાથોનનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં મોટી સંખ્યામાં મહિલા કોન્સ્ટેબલે ભાગ લીધો. મહિલા પોલીસ અધિકારી દ્વારા પોતાની હેલ્થ માટે સમય ફાળવવા મહિલા પોલીસ કર્મીઓને અપીલ કરવામાં આવી ..
અમદાવાદ સોલામાં ડબલ મર્ડર કેસમાં લૂંટારુઓની ઓળખ થઈ ગઈ છે. હત્યા કરી ભાગી રહેલા આરોપીના સીસીટીવી સામે આવ્યા છે. ઘરમા ઘુસ્યા બાદ બહાર દોડતા દેખાય છે. સીસીટીવીના આધારે પોલીસે લૂંટારીઓની ઓળખ કરી લીધી છે. ૪ લૂટારૂ બાઈક લઈને લૂંટને અંજામ આપવા આવ્યા હતા. રચારેય લુટારૂ હિસ્ટ્રીસીટર હોવાના પોલીસને આશંકા છે. પોલીસે 300 સીસીટીવીની તપાસ કરી […]
અમદાવાદના વટવા રિંગરોડ પર ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. ગામડી ગામ નજીક ઘટના બની છે. યુવતીને ભગાડી જવાની બાબતે માથાકૂટ થઈ છે. ગોમતીપુર પો. સ્ટે.ના કોન્સ્ટેબલે ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરનાર પો.કોન્સ્ટેબલ સહિત 4 લોકો ફરાર થઈ ગયા છે. 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કુલ 6 આરોપીની ગુનામાં સંડોવણી છે. અગાઉ છોકરી પક્ષના […]
અમદાવાદ શહેરમાં અંધશ્રદ્ધામાં એક મહિલા ફસાઈ. પતિ સાથે થતા ઝગડાઓને લઈને મહિલાએ એક ભુવાનો સહારો લીધો પણ ભુવાના ત્રાસથી કંટાળીને મહિલાએ જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. કોણ છે આ ધતિંગબાજ ભુવાએ કેવી રીતે મહિલા પર ગુજાર્યો ત્રાસ કેવી રીતે બ્લેકમેઈલ કરી પડાવ્યા રૂપિયા તે પણ જોઈએ આ ખાસ રિપોર્ટમાં..
2018 © Sandesh.