મસ્તીખોર વાંદરાએ કરી શ્વાનની પજવણી જૂઓ VIDEO

October 15, 2018 3125

Description

નાના બાળકોને ખાવાની બાબતે લડાઈ જગડો કરતા જોયા છે પરંતુ સોશિયલ મીડિયામાં જાનવરોનો એક વીડિયો વાયરલ થયો છે .જે જોરશોરથી સોશિયલ મીડિયામાં શેર થઇ રહ્યો છે. જુઓ કઇ રીતે એક મસ્તીખોર વાંદરો, નાનાકડા શ્વાનને ખાવાનું ઝુટવી કરે છે પરેશાન..

Leave Comments