ટ્રેનમાં યુવાનોએ કર્યા સ્ટંટ જોઇને બોલી ઉઠશો બાપ રે…

August 10, 2018 80

Description

માયા નગરી તરીકે ઓળખાતું મુબઇ આમતો ધણી બધી વસ્તું માટે પ્રખ્યાત છે. પણ મુંબઇની લોકલ ટ્રેન ન પુછો વાત ! કહેવાય છે કે મુંબઇ કદી સુતુ નથી અને મુંબઇની જીવાદોરી સમી લોકલ તેનું ધબકતું હ્નદય છે. પરંતુ મુંબઇ ગરા યુવાનો આ લોકલમાં પણ મસ્તી કરવાનું ચૂકતા નથી અને મસ્તી પણ કેવી જીવના જોખમે મસ્તી. આવો તમને બતાવીએ મુંબઇગરા યુવાનોનાં ખતરનાક સ્ટંટ અને જોઇએને તમે પણ ચોક્કસથી બોલી જશે બાપ રે…

Leave Comments