મુંબઈ એરપોર્ટ પર સની લિયોનીએ કર્યો ડાન્સ, જોનારા બોલ્યા વાહ…

May 6, 2019 1865

Description

હાલમાં બોલીવુડ એકટ્રેસ સની લિયોની મુંબઈના એરપોર્ટ પર પોતાના બંને બાળકો સાથે સ્પોટ થઈ હતી. આપને જણાવી દઈએ કે સની લિયોની બોલીવુડથી લઈને ટોલીવુડ અને નાના પડદા પર ખુબજ પ્રશંસકોને ગમે છે. સની લિયોની એમટીવી માટેના કેટલાક રિયાલીટિ શોને હોસ્ટ કરી ચુકી છે.

હાલમાં જ સની લિયોનીએ તેના બાળકો સાથે નોઆ અને અશર સાથેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. સની એમટીવીના રિયાલીટી શો સ્પિલિટ્સવિલા સીઝન 12ને હોસ્ટ કરવાની છે. આના સંદર્ભે જ તે મુંબઈના એરપોર્ટ પર સ્પોટ થઈ છે.
Splitsvilla Season 12 ટૂંક સમયમાં શરૂ થવાનું છે. સનીએ થોડા સમય પહેલા જ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉંટ પર એક વીડિયો શેર કર્યો છે. જોડીયા બાળકો સાથે ક્રુ મેમ્બર સાથે એરપોર્ટ પર ડાન્સ કરતો આ વીડિયો શેર કર્યો છે આ વીડિયોમાં મીકા સિંહના સોંગ પર ડાન્સ કરતી દેખાઈ રહી છે સની લિયોની.

આપને જણાવી દઈએ કે Splitsvilla Season 12નું શૂટિંગ હાલ રાજસ્થાનના જયપુરમાં ચાલી રહ્યુ છે. સની લિયોની અને રણવિજય સિંહ શોને હોસ્ટ કરવાના છે.

Leave Comments