રોડ પર દોડતી બાઇકમાં લાગી આગ, પોલીસે આવી રીતે બચાવ્યો જીવ

April 15, 2019 2090

Description

દેશમાં અવાર નવાર આગ લાગવાની ઘટના બને છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. જ્યારે આગરા એકપ્રેસ પર સૈફઇ પાસે ચાલતી બાઇકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દરમિયાન પોલીસ દ્વારા બાઇક સવાર સહિત તેની પત્ની અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો છે.

આખરે આ આગ કઇ રીતે લાગી અંગે કોઇ માહિતી નથી, પરંતુ આગ લાગતા બાઇક પર લટકાવેલા કપડા પણ સળગી ગયા હતા. જોકે, સમયસર પોલીસ દ્વારા આ પરિવારનો જીવ બચાવવામાં આવ્યો છે.

Leave Comments