કોબ્રા સાપનું દિલધડક રેસ્ક્યુ વીડિયો આવ્યો સામે

November 18, 2018 2390

Description

હવે અમે તમને એક એવો વીડિયો બતાવીશું, જેમાં એક કોબ્રા સાપનું દિલધડક રેસ્કેયૂ કરવામાં આવી રહ્યું છે. રેસ્ક્યૂનો આ વીડિયો ક્યાંનો છે, તે તો ખ્યાલ નથી. પરંતુ આ દિલધડક વીડિયોમાં કોબ્રાને પકડવા માટે કૂવામાં ઉતરીને રેસ્ક્યૂ કરવામાં આવે છે. પહેલા તો કોબ્રા રેસ્ક્યૂ કરનારા વ્યક્તિને તાબે નથી થતો, પરંતુ છેવટે થાકીને પડી જાય છે

Leave Comments